એક વર્તુળાકાર આડછેદ ધરાવતા તારમાં વિદ્યુતપ્રવાહ વહે છે,જેમાં મુક્ત ઇલેક્ટ્રોન સરેરાશ ડ્રિફ્ટ વેગ $\vec v$ થી ગતિ કરે છે. જો બમણી ત્રિજ્યા ધરાવતા તારમાં સમાન વિદ્યુતપ્રવાહ વહે,તો નવો સરેરાશ ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

  • A
    $\vec v$
  • B
    $\vec v/2$
  • C
    $\vec v/4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રિલેક્સેશન ટાઈમ $(\tau )$ એટલે શું? અને ડ્રિફ્ટ વેલોસિટી $(v_d)$ એટલે શું?

$20 \ cm$ લંબાઈ ધરાવતા સીધા વાહકના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $16 \ V$ છે. જો ઈલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $2.4 \times 10^{-4} \ ms^{-1}$ હોય,તો $m^2 \ V^{-1} \ s^{-1}$ માં ઈલેક્ટ્રોનની મોબિલિટી કેટલી થાય?

વિધુતક્ષેત્ર $E$ અને પ્રવાહ ઘનતા $J$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

જ્યારે કોઈ પદાર્થ પર $2 \ V m^{-1}$ નું વિદ્યુતક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે તેમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ $0.3 \ m s^{-1}$ માલૂમ પડે છે. પદાર્થમાં ઇલેક્ટ્રોનની મોબિલિટી ($m^2 \ V^{-1} \ s^{-1}$ માં) કેટલી હશે?

$1.0 \ mm^2$ ક્ષેત્રફળ ધરાવતા કોપરના તારમાંથી $1.34 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો દરેક કોપરનો પરમાણુ એક મુક્ત ઇલેક્ટ્રોન આપે છે તેમ ધારીએ,તો તારમાં મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $mm/s$ માં ગણો. (આપેલ છે: કોપરની ઘનતા = $8990 \ kg/m^3$,પરમાણ્વીય દળ = $63.50 \ g/mol$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo