જ્યારે $v$ અને $\frac{v}{2}$ આવૃત્તિ ધરાવતા બે એકવર્ણી પ્રકાશ એક ફોટોઈલેક્ટ્રિક ધાતુ પર આપાત થાય છે,ત્યારે તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે $\frac{V_{s}}{2}$ અને $V_{s}$ થાય છે. આ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

  • A
    $3v$
  • B
    $\frac{2}{3}v$
  • C
    $\frac{3}{2}v$
  • D
    $2v$

Explore More

Similar Questions

ધાતુની સપાટી $400 \ nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. બહાર આવતા ફોટો-ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $1.68 \ eV$ માલૂમ પડે છે. તો ધાતુનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) ......... $eV$ છે. $(hc = 1240 \ eV \cdot nm)$

Difficult
View Solution

એક ફોટોઈલેક્ટ્રિક સેલમાં,આપાત પ્રકાશની તરંગલંબાઈ $4000 \, \mathring{A}$ થી બદલીને $3600 \, \mathring{A}$ કરવામાં આવે છે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર ............. $V$ હશે.

ફોટોઈલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેના પ્રયોગમાં,આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ $(V_0)$ માં જોવા મળતો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેનો ઢાળ (slope) અને $y$-અંતઃખંડ (intercept) અનુક્રમે કેટલા હશે?

$491\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વડે પ્રકાશિત ફોટોસેન્સિટિવ સપાટીમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ $0.710\, V$ છે. જ્યારે આપાત તરંગલંબાઈ બદલીને નવી કિંમત કરવામાં આવે છે, ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $1.43\, V$ થાય છે. નવી તરંગલંબાઈ ....... $nm$ છે.

એક પ્રકાશસંવેદનશીલ પદાર્થ પર,જ્યારે આપાત વિકિરણની આવૃત્તિમાં $30 \%$ નો વધારો કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $0.4 \ eV$ થી વધીને $0.9 \ eV$ થાય છે. સપાટીનું કાર્ય વિધેય (work function) કેટલું હશે ($eV$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo