જ્યારે પીળો પ્રકાશ સપાટી પર આપાત થાય છે,ત્યારે કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી,જ્યારે લીલો પ્રકાશ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે છે. જો લાલ પ્રકાશ સપાટી પર આપાત કરવામાં આવે,તો:

  • A
    કોઈ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી
  • B
    ફોટોન ઉત્સર્જિત થાય છે
  • C
    વધારે ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે
  • D
    ઓછી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસર એટલે શું?

ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15} \ Hz$ છે. જ્યારે $4000 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.

પ્રકાશ-વિદ્યુત અસર (Photoelectric effect) ના લાક્ષણિકતાઓ લખો.

મોટાભાગની ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કયા વિસ્તારમાં હોય છે?

એક ફોટોસેલ $1 \ m$ ના અંતરે મૂકવામાં આવેલા સ્ત્રોતમાંથી પ્રકાશ મેળવી રહ્યો છે. જો તે જ સ્ત્રોતને $2 \ m$ ના અંતરે મૂકવામાં આવે,તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo