હરિતકણમાં પ્રાથમિક પ્રકાશ-રાસાયણિક પ્રક્રિયા ક્યાં થાય છે,અથવા પ્રકાશસંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાઓ ક્યાં થાય છે?

  • A
    સ્ટ્રોમા
  • B
    અંતઃકોષરસજાળ
  • C
    ક્વોન્ટાસોમ અથવા થાઈલેકોઈડ્સ (ગ્રાના)
  • D
    હરિતકણનું અંતઃપટલ

Explore More

Similar Questions

પ્રકાશ પ્રેરિત પાણીના વિભાજન (photolysis) માટે નીચેનામાંથી કયા તત્વો જરૂરી છે?

હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણ પટલની આરપાર પ્રોટોન ઢાળને કારણે થાય છે. હરિતકણમાં $ATP$ નિર્માણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો:
$(a)$ પ્રોટોન થાઇલેકોઇડના લ્યુમેનમાં જમા થાય છે.
$(b)$ પાણીનું વિભાજન પટલની અંદરની બાજુએ થાય છે.
$(c)$ પ્રોટોન હરિતકણના સ્ટ્રોમાની બાજુએ જમા થાય છે.
$(d)$ $NADP$ રિડક્ટેઝ ઉત્સેચક પટલની સ્ટ્રોમા બાજુએ આવેલો હોય છે.

પ્રકાશ પ્રક્રિયાની અંતિમ નીપજો ......... છે.

પ્રકાશસંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા ઘણી બધી પ્રતિક્રિયાઓ ધરાવે છે. કોષમાં આ દરેક પ્રક્રિયા ક્યાં થાય છે? $ATP$ અને $NADPH$ નું સંશ્લેષણ ક્યાં થાય છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ........ માંથી ઓક્સિજન મુક્ત થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo