$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા કણનો મહત્તમ પ્રવેગ અને શૂન્ય પ્રવેગ ક્યાં હોય છે?

  • A
    મધ્યમાન સ્થાને મહત્તમ,અંતિમ સ્થાને શૂન્ય
  • B
    અંતિમ સ્થાને મહત્તમ,મધ્યમાન સ્થાને શૂન્ય
  • C
    મધ્યમાન અને અંતિમ બંને સ્થાને મહત્તમ,ક્યાંય શૂન્ય નહીં
  • D
    મધ્યમાન અને અંતિમ બંને સ્થાને શૂન્ય,ક્યાંય મહત્તમ નહીં

Explore More

Similar Questions

એક કણ $3.5\, rad/s$ ની કોણીય ઝડપ અને $7.5\, m/s^2$ ના મહત્તમ પ્રવેગ સાથે હાર્મોનિક ગતિ કરે છે. તો દોલનનો કંપવિસ્તાર .... $m$ છે.

સરળ આવર્ત ગતિ કરતા કણના પ્રવેગ $A$ ના તેના સ્થાનાંતર $x$ ના વિધેય તરીકેના મૂલ્યો નીચેના કોષ્ટકમાં આપેલા છે:
$A \ (mm \ s^{-2})$$16$$8$$0$$-8$$-16$
$x \ (mm)$$-4$$-2$$0$$2$$4$

આ ગતિનો આવર્તકાળ કેટલો છે?

Difficult
View Solution

$X$-અક્ષ પર $SHM$ કરતા કણના તત્કાલીન પ્રવેગનું સૂત્ર લખો.

જો સમતોલન સ્થિતિથી $3 \ cm$ અંતરે કણનો પ્રવેગ $12 \ cm/sec^2$ હોય,તો સરળ આવર્તગતિનો આવર્તકાળ કેટલા $sec$ થાય?

Difficult
View Solution

$X$-અક્ષ પર ગતિ કરતો એક કણ સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) કરે છે,તો તેના પર લાગતું બળ નીચેનામાંથી કયું છે? (જ્યાં $A$ અને $K$ ધન અચળાંકો છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo