ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ મેળવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    $dil. \ HNO_3$
  • B
    એસીટાઇલ ક્લોરાઇડ
  • C
    બ્રોમીન વોટર
  • D
    એસીટિક એનહાઇડ્રાઇડ

Explore More

Similar Questions

જ્યારે ખાંડ $X$ ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ $H_{2}SO_{4}$ સાથે ઉકાળવામાં આવે છે,ત્યારે બે સમઘટકો $A$ અને $B$ બને છે. $A$ નું $HNO_{3}$ સાથે ઓક્સિડેશન કરવાથી સેકેરિક એસિડ મળે છે જ્યારે $B$ એ વામભ્રમણીય (laevorotatory) છે. સંયોજન $X$ ....... છે.

$DNA$ અણુમાં $4$ બેઝ હોય છે જેની રચનાઓ નીચે દર્શાવેલ છે. એક રચના સાચી નથી,ખોટી બેઝ રચના ઓળખો.

ગ્લુકોઝને $HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરવાથી નીપજ $P$ મળે છે. નીપજ $P$ શું છે?

જ્યારે સુક્રોઝના એક ગ્રામ મોલનું જળવિભાજન કરવામાં આવે ત્યારે મળતા નીપજોનું કુલ દળ કેટલું હોય છે ($\text{ g}$ માં)?

નીચેનામાંથી કયા કાર્બોહાઇડ્રેટમાં ગ્લાયકોસિડિક લિંકેજ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo