સંતુલિત આહારના આવશ્યક ઘટકો કયા નથી?

  • A
    કાર્બોદિતો
  • B
    ચરબી
  • C
    પ્રોટીન
  • D
    અંતઃસ્ત્રાવો

Explore More

Similar Questions

$2.1$ ગ્રામ મધ કેટલી ઉર્જા આપે છે?

જો મનુષ્યને માત્ર દૂધ,ઇંડા અને બ્રેડનો જ ખોરાક આપવામાં આવે,તો તે નીચેનામાંથી કયા રોગથી પીડાશે?

એક સરેરાશ પુરુષને આશરે કેટલી ઉર્જાની જરૂર હોય છે?

વિટામિન $D$ નું કાર્ય શું છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ કાર્બોદિતોનું કૅલરીમૂલ્ય: $4.1 \ kcal/g$ :: પ્રોટીનનું કૅલરીમૂલ્ય: .........
$(2)$ મરાસ્મસ: પ્રોટીનની ઊણપ :: ક્વૉશિઓકોર: ......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo