કઈ દવાઓ સામાન્ય રીતે માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન (અવસાદ) અને ઇન્સોમ્નિયા (નિદ્રાનાશ) માં દર્દીઓને મદદ કરવા માટે વપરાય છે અને ઘણીવાર તેનો દુરુપયોગ થાય છે?

  • A
    બાર્બિટ્યુરેટ્સ,એમ્ફેટામાઇન્સ અને બેન્ઝોડાયઝેપાઇન્સ
  • B
    મોર્ફિન અને હેરોઇન
  • C
    કેનાબિનોઇડ્સ અને કોકેઇન
  • D
    ઓપિયોઇડ્સ અને મોર્ફિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઔષધનો ઉપયોગ કફ (ઉધરસ) ને શાંત કરવા માટે થાય છે?

અફીણમાંથી કયું દર્દશામક ઔષધ મેળવવામાં આવે છે?

નિકોટિન એ શું છે?

સિરોસિસ . . . . . . .

સ્ટીરોઈડના વધુ પડતા ઉપયોગને કારણે માદામાં કયા ફેરફારો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo