$E. coli$ કલ્ચર માધ્યમમાં લેક્ટોઝનું ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક/ઉત્સેચકો જવાબદાર છે?

  • A
    $B$-ગેલેક્ટોસિડેઝ
  • B
    પરમીએઝ
  • C
    ટ્રાન્સએસીટાઈલેઝ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

જો $Lac\, y$ જનીનની ટેમ્પ્લેટ શૃંખલામાં વચ્ચે $ATT$ અનુક્રમ આવેલ હોય,તો શું થાય?

$lac$ ઓપેરોન મોડેલમાં,લેક્ટોઝના અણુઓ કેવી રીતે કાર્ય કરે છે?

જે માધ્યમમાં $E$. coli ઉછરી રહ્યા હતા, તેમાં લેક્ટોઝ ઉમેરવામાં આવ્યું, જેનાથી lac ઓપેરોન પ્રેરિત થયો. તો, માધ્યમમાં લેક્ટોઝ ઉમેર્યાના થોડા સમય પછી lac ઓપેરોન શા માટે બંધ થઈ જાય છે?

$lac$ ઓપેરોન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Escherichia \ coli$ માં,$lac$ ઓપેરોન કોના દ્વારા પ્રેરિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo