મનુષ્યના શરીરમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનું કયું સ્વરૂપ અલિંગી પ્રજનન કરે છે?

  • A
    ક્રિપ્ટોસાઇઝોન્ટ
  • B
    ક્રિપ્ટોમેરોઝુઓઇટ
  • C
    સાઇઝોન્ટ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

માદા $Anopheles$ મચ્છરના શરીરના કયા ભાગમાં $Plasmodium$ પરોપજીવીના જન્યુઓનું ફલન અને વિકાસ થાય છે?

$Plasmodium$ ના જીવનચક્ર દરમિયાન થતી કેટલીક ઘટનાઓ નીચે મુજબ છે. સાચું વિધાન ઓળખો.

જ્યારે $Cryptomerozoite$ નવા યકૃતકોષમાં દાખલ થાય,વૃદ્ધિ પામે અને ગોળાકાર બને તે અવસ્થાને શું કહે છે?

કયો મચ્છર ખરેખર મેલેરિયાનું વહન કરે છે અને પ્લાઝમોડિયમ માટે મધ્યસ્થ યજમાન તરીકે વર્તે છે?

મેલેરિયાનો તાવ $..........$ ના મુક્ત થવા સાથે સંબંધિત છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo