નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

  • A
    એક મોલલ $NaCl$ દ્રાવણ
  • B
    એક મોલલ $KCl$ દ્રાવણ
  • C
    એક મોલલ $CaCl_2$ દ્રાવણ
  • D
    એક મોલલ યુરિયા દ્રાવણ

Explore More

Similar Questions

ઘન ઇલેક્ટ્રોલાઇટમાં ધ્રુવીય દ્રાવક ઉમેરવાથી શું થાય છે?

$2.0 \, m \, CH_3COOH$ નું બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે નીચેનામાંથી કોની સાથે સમઅભિસારી (isotonic) હશે?

એક જલીય દ્રાવણનું ઠારબિંદુ શોધો જેમાં દળથી $5\%$ યુરિયા,$1.0\%$ $KCl$ અને $10\%$ ગ્લુકોઝ છે. $\left( K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1} \right)$

$19.5 \ g$ $CH_2FCOOH$ ને $500 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પાણીના ઠારબિંદુમાં જોવા મળતું અવનયન $1.0 \ ^\circ C$ છે. ફ્લોરોએસેટિક એસિડ માટે વોન્ટ હોફ અવયવ અને વિયોજન અચળાંકની ગણતરી કરો.

$H_2O$ માં કાર્નાલાઇટનું દ્રાવણ કોના ગુણધર્મો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo