નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સ્વાદુપિંડના રસમાં નિષ્ક્રિય ઉત્સેચકો ટ્રિપ્સીનોજન,કાયમોટ્રિપ્સીનોજન,પ્રોકાર્બોક્સિપેપ્ટિડેઝ,એમાયલેઝ,લાઈપેઝ અને ન્યુક્લિએઝ હોય છે.
  • B
    પિત્તમાં કોલેસ્ટ્રોલ,પિત્ત ક્ષારો અને ફોસ્ફોલિપિડ્સ હોય છે.
  • C
    આંતરડાના રસમાં માલ્ટેઝ,લેક્ટેઝ,લાઈપેઝ,એમાયલેઝ અને ન્યુક્લિએઝ હોય છે.
  • D
    રેનિન શિશુઓના જઠરરસમાં જોવા મળે છે.

Explore More

Similar Questions

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ લાળરસમાં : એમાયલેઝ :: જઠરરસમાં : ......
$(2)$ જઠરરસની $pH : 1.8$ :: લાળરસની $pH$ : .........

સાચું જોડકું પસંદ કરો.
વિભાગ-$I$ વિભાગ-$II$
$(A)$ યકૃત ખંડિકા $(i)$ અધઃશ્લેષ્મીય ગ્રંથિ
$(B)$ બ્રુનરની ગ્રંથિ $(ii)$ રસાંકુરોના તલભાગ
$(C)$ લિબરકુન્હનાં ગર્તો $(iii)$ ગ્લીસન્સનું કવચ
$(D)$ ઓડીનું મુદ્રિકા સ્નાયુ $(iv)$ પિત્તાશય
$(v)$ યકૃત-સ્વાદુપિંડ નલિકા

કોલેરાથી પીડાતા દર્દીને સલાઈન ડ્રિપ આપવામાં આવે છે કારણ કે:

એક સ્વસ્થ વ્યક્તિ નીચે મુજબનો ખોરાક લે છે: $5 \, gm$ કાચી ખાંડ,$4 \, gm$ આલ્બ્યુમિન,$10 \, gm$ શુદ્ધ ભેંસનું ઘી જેમાં $2 \, gm$ વનસ્પતિ ઘી (હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઈલ) ભેળવેલું છે અને $5 \, gm$ લિગ્નિન. તેને કેટલી કેલરી મળવાની શક્યતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo