ઘાસના મેદાનમાં આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો છે?

  • A
    ઘાસ $\rightarrow$ વરુ $\rightarrow$ હરણ $\rightarrow$ ભેંસ
  • B
    બેક્ટેરિયા $\rightarrow$ ઘાસ $\rightarrow$ સસલું $\rightarrow$ વરુ
  • C
    ઘાસ $\rightarrow$ કીટક $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સાપ
  • D
    ઘાસ $\rightarrow$ સાપ $\rightarrow$ કીટક $\rightarrow$ હરણ

Explore More

Similar Questions

ઉત્પાદન અને વિઘટન વચ્ચેનો તફાવત આપો.

જો નીચે મુજબની પરિસ્થિતિ સર્જાય તો નિવસનતંત્ર પર શું અસર થશે:
$(a)$ બધા ઉત્પાદકોને દૂર કરવામાં આવે;
$(b)$ તૃણાહારી સ્તરના તમામ સજીવોનો નાશ કરવામાં આવે; અને
$(c)$ તમામ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ નિવસનતંત્ર $(P)$ બેક્ટેરિયા,ફૂગ
$(ii)$ આહાર શૃંખલા $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ
$(iii)$ પક્ષીઓ $(R)$ પ્રાથમિક ઉપભોગી
$(iv)$ વિઘટકો $(S)$ હરણ

આપેલ આકૃતિ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયા જૈવ-ભૂ-રાસાયણિક ચક્રમાં વાયુમય તબક્કો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo