નીચેનામાંથી કઈ જોડીના અણુઓ સમાન આકાર ધરાવે છે?

  • A
    $NO^{+}_2$ અને $NO^{-}_2$
  • B
    $PCl_5$ અને $BrF_5$
  • C
    $XeF_4$ અને $ICl^{-}_4$
  • D
    $TeCl_4$ અને $XeO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુ/સ્પીસીઝમાં તેના મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ન્યૂનતમ છે?

નીચે દર્શાવેલ સંયોજનોમાંથી કયું રેખીય બંધારણ ધરાવે છે?

$ClF_3$ માટે તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સહિતની વિવિધ અવકાશીય ગોઠવણીઓ આપો.

$AsF_3Cl_2$ અણુમાં $\angle FAsF$ બંધકોણ કેટલો છે?

Difficult
View Solution

$SF_2Cl_2$ અણુનો આકાર નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo