ઢોંસા અને ઇડલી જેવા ખાદ્યપદાર્થો બનાવવા માટે કયા સૂક્ષ્મજીવો મહત્વના છે?

  • A
    મોનોટ્રોપસ બૅક્ટેરિયા
  • B
    લેક્ટિક ઍસિડ બૅક્ટેરિયા
  • C
    રાઇઝોબિયમ બૅક્ટેરિયા
  • D
    એઝેટોબૅક્ટેરિયા

Explore More

Similar Questions

લેક્ટિક એસિડ બેક્ટેરિયા $(LAB)$ દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે,તથા ........... નું પ્રમાણ વધારીને તેની પોષણક્ષમતામાં સુધારો કરે છે.

દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા માટે નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે?
$I -$ આ પ્રક્રિયા માટે જવાબદાર બેક્ટેરિયા $LAB$ છે.
$II -$ $LAB$ એસિડ ઉત્પન્ન કરે છે જે દૂધને જમાવે છે.
$III -$ દૂધમાં રહેલા પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે.
$IV -$ તે વિટામિન $B_{12}$ ની માત્રા વધારીને પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે.

દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $LAB$ દ્વારા શું ઉત્પન્ન થાય છે?

લોટનું ફૂલેલું દેખાવ બેક્ટેરિયા દ્વારા થતા આથવણ (fermentation) ને કારણે હોય છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો વાયુ ઓળખો.

બ્રેડ બનાવવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo