ચયાપચય (Metabolism) માટે નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તે સજીવ તંત્રની અંદર થતી તમામ ભૌતિક પ્રતિક્રિયાઓનો સરવાળો છે.
$(ii)$ તમામ વનસ્પતિઓ,પ્રાણીઓ,ફૂગ અને સૂક્ષ્મજીવો ચયાપચય દર્શાવે છે.
$(iii)$ પાત્રમાં (in-vitro) અલગ કરેલી ચયાપચયિક પ્રતિક્રિયાઓ સજીવ છે.

  • A
    માત્ર $(i)$
  • B
    માત્ર $(ii)$
  • C
    માત્ર $(iii)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સજીવો ક્યાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ તમામ સજીવોમાં પર્યાવરણીય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિભાવ આપવાની ક્ષમતા હોય છે જે ભૌતિક,રાસાયણિક અથવા જૈવિક હોઈ શકે છે.
$(ii)$ વનસ્પતિઓ પ્રકાશ,પાણી,તાપમાન,અન્ય સજીવો,પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિભાવ આપે છે.
$(iii)$ પ્રકાશાવધિ (Photoperiod) પ્રજનનની પ્રક્રિયાને અસર કરે છે.
$(iv)$ મનુષ્ય એકમાત્ર એવો સજીવ છે જે સ્વયં સભાનતા (self-consciousness) ધરાવે છે.

પ્રોટોપ્લાઝમ દ્વારા બાહ્ય અને આંતરિક વાતાવરણમાં થતા ફેરફારો સામેની પ્રતિક્રિયાને નીચેનામાંથી કયો ગુણધર્મ આભારી છે?

બે વનસ્પતિઓ એક જ જાતિની છે તેમ કહી શકાય જો તે:

વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo