આપેલ આલેખનું નીચેનામાંથી કયું વર્ણન સાચું છે?

  • A
    ઉત્સેચકની હાજરીમાં $A$ ઉર્જા અને ઉત્સેચકની ગેરહાજરીમાં $B$ ઉર્જા ધરાવતી ઉષ્માશોષક પ્રક્રિયા.
  • B
    ઉત્સેચકની હાજરીમાં $A$ ઉર્જા અને ઉત્સેચકની ગેરહાજરીમાં $B$ ઉર્જા ધરાવતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
  • C
    ઉત્સેચકની ગેરહાજરીમાં $A$ ઉર્જા અને ઉત્સેચકની હાજરીમાં $B$ ઉર્જા ધરાવતી ઉષ્માશોષક પ્રક્રિયા.
  • D
    ઉત્સેચકની ગેરહાજરીમાં $A$ ઉર્જા અને ઉત્સેચકની હાજરીમાં $B$ ઉર્જા ધરાવતી ઉષ્માક્ષેપક પ્રક્રિયા.

Explore More

Similar Questions

કાર્યના આધારે અસંગત વિકલ્પ પસંદ કરો.

રાસાયણિક રીતે બધા ઉત્સેચકો કયા ઘટકોના બનેલા છે?

જે ઉત્સેચકો જે કોષમાં સંશ્લેષિત થાય છે,તે જ કોષમાં કાર્ય કરે છે,તેમને . . . . . . કહેવામાં આવે છે.

કયા ઉત્સેચક દ્વારા એરંડાના બીજમાં સંગ્રહિત ખોરાકનું પાચન થાય છે?

નીચેનામાંથી કયું ઉત્સેચકોનું લક્ષણ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo