નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું નથી?

  • A
    એસીટોન-ક્લોરોફોર્મ
  • B
    એસીટોન-બેન્ઝીન
  • C
    ક્લોરોફોર્મ-ઈથર
  • D
    ક્લોરોફોર્મ-બેન્ઝીન

Explore More

Similar Questions

$0\,^{\circ}C$ તાપમાને રહેલા $5\,g$ બરફને $100\,^{\circ}C$ તાપમાને વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા (કેલરીમાં) ગણો.

જો ${a^{x - 1}} = bc$,${b^{y - 1}} = ca$,અને ${c^{z - 1}} = ab$ હોય,તો $\sum \frac{1}{x}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી સંગત જોડ પસંદ કરો.

$x^3-b x^2+c x-d=0$ ના બીજ સમગુણોત્તર શ્રેણીમાં હોય તેની શરત શું છે?

જો $a \sin^2 \theta + b \cos^2 \theta = c$ હોય,તો $\tan^2 \theta$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo