નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી સૌથી વધુ ચુંબકીય મોમેન્ટ સાથે સંકળાયેલી હશે?

  • A
    $[Ar] \, 3d^8$
  • B
    $[Ar] \, 3d^3$
  • C
    $[Ar] \, 3d^6$
  • D
    $[Ar] \, 3d^7$

Explore More

Similar Questions

પરિપથ આકૃતિમાં $E_1 = 3\,V$,$E_2 = 3\,V$ અને $E_3 = 2\,V$ સાથેના અવરોધો $R_1 = 10\,\Omega$ અને $R_2 = 30\,\Omega$ માંથી વહેતા પ્રવાહો $i_1$ અને $i_2$ અનુક્રમે કેટલા છે?

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વ્યાસ $PR$ ના અંત્યબિંદુઓ પર $PQ$ અને $RS$ સ્પર્શકો છે. જો $PS$ અને $RQ$ વર્તુળના પરિઘ પરના બિંદુ $X$ માં છેદતા હોય,તો $2r$ ની કિંમત શું થાય?

$(xy+yz+xz)^6$ ના વિસ્તરણમાં $x^3 y^4 z^5$ નો સહગુણક શોધો.

$3s$ અને $2p$ કક્ષકો માટે રેડિયલ નોડ્સની સંખ્યા અનુક્રમે કેટલી છે?

નીચેના પૈકી કયો અવસ્થા વિધેય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo