નીચેનામાંથી કયા સમીકરણનું બીજ $2$ છે?

  • A
    $2x^2 - 7x + 6 = 0$
  • B
    $x^2 + 3x - 12 = 0$
  • C
    $x^2 - 4x + 5 = 0$
  • D
    $3x^2 - 6x - 2 = 0$

Explore More

Similar Questions

શું એક એવો લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે કે જેની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી હોય અને તેનું ક્ષેત્રફળ $800 \, m^2$ હોય? જો હોય,તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો.

શું $0.2$ એ સમીકરણ $x^{2}-0.4=0$ નું બીજ છે? સમજાવો.

નીચેના સમીકરણના બીજ શોધો:
$x + \frac{1}{x} = 3, x \neq 0$

જો $x^{2} + bx - 12 = 0$ ના બીજ પૈકીનું એક બીજ $2$ હોય,તો બીજું બીજ ............ છે.

નીચેની પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવો:
એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ $528 \ m^{2}$ છે. પ્લોટની લંબાઈ (મીટરમાં) તેની પહોળાઈના બમણાથી એક વધારે છે. આપણે પ્લોટની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo