બેક્ટેરિયામાં નીચેનામાંથી કયો જનીન સમૂહ નાઈટ્રોજન સ્થાપન માટે જવાબદાર છે?

  • A
    $Nod, nif, fix$
  • B
    $Nod, ndf, nfx$
  • C
    $Nod, nix, nfx$
  • D
    $Ndx, nif, fix$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સપુષ્પી વનસ્પતિમાં તંતુમય નાઈટ્રોજન-સ્થાયીકરણ કરતા સૂક્ષ્મજીવો ધરાવતી મૂળગંડિકાઓ જોવા મળે છે?

નાઈટ્રોજન ચયાપચયમાં કયો ઉત્સેચક સંકળાયેલ છે?

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતું પ્રોકેરિયોટ છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ જૈવિક નાઇટ્રોજન સ્થાપન
$(2)$ મૂળ ગંડિકાઓ

નીચેનામાંથી કયા સજીવો મુક્તાવસ્થામાં વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo