નીચેનામાંથી કયો $AIDS$ અટકાવવાનો ઉપાય છે?

  • A
    એક જ જીવનસાથીની મર્યાદા જાળવવી
  • B
    જાતીય સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો
  • C
    ઇન્જેક્શન માટે માત્ર ડિસ્પોઝેબલ સોય અને સિરીંજનો જ ઉપયોગ કરવો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

$HIV$ શેમાં ઘટાડો કરે છે?

એઇડ્ઝ $(AIDS)$ માં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યામાં ઘટાડો થાય છે?

નીચેનામાંથી કયો રોગ જાતીય સમાગમ દ્વારા ફેલાય છે?

$AIDS$ ના ફેલાવા માટે આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે?
$(a)$ રોગીષ્ઠ વ્યક્તિની વસ્તુઓ વાપરવાથી $AIDS$ થાય છે.
$(b)$ અંગ પ્રત્યારોપણ દ્વારા થઈ શકે છે.
$(c)$ રુધિરદાન દ્વારા થઈ શકે છે.
$(d)$ જરાયુ (placenta) દ્વારા માતામાંથી બાળકમાં થઈ શકે છે.
$(e)$ છીંક અને ખાંસી દ્વારા ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે.
$(f)$ સ્તનપાન કરાવતી માતા દ્વારા બાળકમાં દાખલ થાય છે.
$(g)$ દર્દીની લાળ (saliva) દ્વારા ફેલાઈ શકે છે.

$A$: $AIDS$ સામેની રસી વારંવારના પ્રયત્નો છતાં બનાવી શકાઈ નથી.
$R$: $HIV$ માં વિવિધ પેટા પ્રકારો બનાવવા માટે પરિવર્તન (mutation) પામવાની ક્ષમતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo