નીચેનામાંથી કયો ગ્રીનહાઉસ વાયુ નથી?

  • A
    $H_2O$ વરાળ
  • B
    $O_3$
  • C
    $CO$
  • D
    $CH_4$

Explore More

Similar Questions

જ્યારે એસીટાલ્ડિહાઈડને ફેહલિંગ દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે લાલ અવક્ષેપ બને છે. નીચેનામાંથી તે કયું છે?

જો સમીકરણો $x^2+px+q=0$ અને $x^2+\alpha x+\beta=0$ નું એક બીજ સામાન્ય હોય,તો તેની કિંમત શું થશે? (જ્યાં $p \neq \alpha$ અને $q \neq \beta$)

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક અનંત લંબાઈનો સળિયો મૂકેલો છે. સળિયાનો નજીકનો છેડો અરીસાથી $u > f$ અંતરે છે. તેના પ્રતિબિંબની લંબાઈ કેટલી હશે?

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2+m^2-n^2=0$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો શોધો:

$r=0.025 \ cm$ ત્રિજ્યા ધરાવતી એક સમાન કાચની કેશનળીનો એક છેડો પાણીમાં $h=1 \ cm$ ઊંડાઈએ ઊભી રીતે ડૂબાડવામાં આવે છે. નળીમાંથી હવાના પરપોટાને બહાર કાઢવા માટે જરૂરી વધારાનું દબાણ ($N/m^2$ માં) કેટલું હશે? (પાણીનું પૃષ્ઠતાણ $T=7 \times 10^{-2} \ N/m$,પાણીની ઘનતા $\rho=10^3 \ kg/m^3$,ગુરુત્વપ્રવેગ $g=10 \ m/s^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo