નીચેનામાંથી કયો ચુંબકીય પ્રેરણનો એકમ નથી?

  • A
    $\frac{\text{વેબર}}{\text{મીટર}^2}$
  • B
    $\frac{\text{ન્યૂટન-મીટર}}{\text{એમ્પિયર}}$
  • C
    ટેસ્લા
  • D
    $\frac{\text{ન્યૂટન}}{\text{મીટર-એમ્પિયર}}$

Explore More

Similar Questions

ત્રણ અનંત તાર અવકાશમાં ત્રણ પરિમાણમાં ($x$,$y$ અને $z$ અક્ષ પર) દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે. દરેક તારમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. બિંદુ $A(r, -r, 0)$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

Difficult
View Solution

જો થર્મોકપલના ઠંડા જંકશનનું તાપમાન ઘટાડવામાં આવે,તો તટસ્થ તાપમાન

$\frac{B^2}{2\mu_0}$ નું પારિમાણિક સૂત્ર પસંદ કરો.

બે વર્તુળાકાર ગૂંચળા $X$ અને $Y$,જે સમાન આંટા ધરાવે છે,સમાન વિદ્યુતપ્રવાહ સમાન દિશામાં વહેવડાવે છે અને બિંદુ $O$ પર સમાન ઘનકોણ આંતરે છે. જો નાનું ગૂંચળું $X$ એ $O$ અને $Y$ ની વચ્ચે હોય,તો જો આપણે મોટા ગૂંચળા $Y$ ને કારણે $O$ પર ચુંબકીય પ્રેરણને $B_Y$ અને નાના ગૂંચળા $X$ ને કારણે $O$ પર ચુંબકીય પ્રેરણને $B_X$ તરીકે દર્શાવીએ,તો:

Difficult
View Solution

સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $150 \ km/s$ ની ઝડપે એકબીજાને સમાંતર ગતિ કરે છે. જો $F_1$ અને $F_2$ એ બે વિદ્યુતભારીત કણો વચ્ચેના ચુંબકીય અને વિદ્યુત બળો હોય, તો $\frac{|F_1|}{|F_2|}$ કેટલું થાય? (ધારો કે $\mu_0 \varepsilon_0 = \frac{1}{9 \times 10^{16}} \ s^2/m^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo