દ્વિ-શૃંખલામય $DNA$ માટે ચાર્ગાફના નિયમોના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી?

  • A
    $A/T = 1$
  • B
    $A + T = G + C$
  • C
    $A + G = C + T$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

નિષ્ક્રિય વિસ્તારમાં $DNA$ નું પ્રમાણ ...... હોય છે.

વિધાન $(A) :$ $\text{dsDNA}$ માં બે પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ વચ્ચેનું અંતર અચળ રહે છે.
કારણ $(R) :$ હંમેશા પ્યુરિનની સામે પિરિમિડિન અથવા તેનાથી ઉલટું આવે છે.

દ્વિ-શૃંખલામય $\text{DNA}$ ની એક શૃંખલામાં બેઝનું બંધારણ નીચે મુજબ છે: $15 \% A, 15 \% T, 40 \% G$ અને $30 \% C$. તો તેની પૂરક શૃંખલામાં આ બેઝની ટકાવારી કેટલી હશે?

નીચેનામાંથી કયું $DNA$ નો ન્યુક્લિયોટાઈડ બનાવી શકે છે?

સજીવોમાં પેઢી દર પેઢી જીવનની સાતત્યતા કોના દ્વારા જળવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo