તરંગ $y = 4\sin 2\pi \left( \frac{t}{0.02} - \frac{x}{100} \right)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં છે.

  • A
    તેનો કંપવિસ્તાર $4 \ cm$ છે.
  • B
    તેની તરંગલંબાઈ $100 \ cm$ છે.
  • C
    તેની આવૃત્તિ $50 \ \text{cycles/sec}$ છે.
  • D
    તેનો પ્રસરણ વેગ $50 \times 10^3 \ \text{cm/sec}$ છે.

Explore More

Similar Questions

ધન $x$-અક્ષની દિશામાં પ્રસરતું સમતલ પ્રગામી તરંગ નીચેનામાંથી કયું છે?

આપેલ પ્રગામી તરંગ $y = 5 \sin(100\pi t + 0.4\pi x)$ માં,જ્યાં $y$ અને $x$ મીટરમાં $(m)$ છે અને $t$ સેકન્ડમાં $(s)$ છે. નીચેના શોધો:
$(a)$ કંપવિસ્તાર
$(b)$ તરંગલંબાઈ
$(c)$ આવૃત્તિ
$(d)$ તરંગનો વેગ
$(e)$ કણના વેગનો કંપવિસ્તાર.

એક સમતલ પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.6 \sin 2\pi (t - x/2)$ છે. ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામ્યા પછી,તેનો કંપવિસ્તાર આપાત તરંગના કંપવિસ્તારના $2/3$ ગણો થાય છે. પરાવર્તિત તરંગનું સમીકરણ શું હશે?

Difficult
View Solution

સમતલ પ્રગામી યાંત્રિક તરંગના પ્રસરણ દરમિયાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક પ્રગામી તરંગમાં,$S.H.M.$ કરતા કણનો કળા (phase) $\frac{\pi}{3}$ છે. જો તરંગલંબાઈ $60 \ cm$ હોય,તો $15 \ cm$ આગળ રહેલા કણની $\frac{T}{2}$ સમય પછીની કળા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo