નીચેનામાંથી કયો સૌથી પ્રબળ એસિડ છે?

  • A
    $m$-નાઈટ્રોબેન્ઝીન સલ્ફોનિક એસિડ
  • B
    $m$-એમિનોબેન્ઝીન સલ્ફોનિક એસિડ
  • C
    $m$-મેથોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ
  • D
    $m$-હાઈડ્રોક્સીબેન્ઝીન સલ્ફોનિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રિડક્શન કરવાથી આલ્કોહોલ આપતું નથી?

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ ઓળખો:
$Ph-CO-Cl + \text{Morpholine} \rightarrow (A) \text{ (Major)}$

Difficult
View Solution

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

પ્રક્રિયા $R-CH_2-CH_2-COOH \xrightarrow[Br_2]{Red \ P} R-CH_2-CH(Br)-COOH$ ને શું કહેવામાં આવે છે?

વિધાન : $\beta$-કીટો કાર્બોક્સિલિક એસિડને લગભગ $370 \ K$ તાપમાને ગરમ કરતા $CO_2$ મુક્ત થાય છે.
કારણ : $CO_2$ ના નુકસાન દ્વારા પ્રથમ ઇનોલ બને છે,પરંતુ તે સરળતાથી વધુ સ્થાયી કીટોનમાં ટૉટોમેરાઇઝ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo