નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષણની આડપેદાશ (byproduct) છે?

  • A
    સ્થિતિ ઉર્જા (Potential energy)
  • B
    ઉર્જા
  • C
    કાર્બન ડાયોક્સાઇડ
  • D
    ઓક્સિજન

Explore More

Similar Questions

હરિતકણ અને કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણનો રસાયણ-આસૃતિવાદ (Chemiosmotic theory) શેના પર આધારિત છે?

પ્રકાશસંશ્લેષણમાં નીચેની ઘટનાઓ કયા તબક્કામાં થાય છે?
$(I)$ પાણીનું વિભાજન (ફોટોલિસિસ)
$(II)$ ઓક્સિજન મુક્ત થાય છે
$(III)$ $NADPH$ બને છે

પ્રકાશસંશ્લેષણમાં ઇલેક્ટ્રોનનાં સ્થળાંતર સાથે નીચેનામાંથી શું સંકળાયેલ છે?

હીલ પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે?

પ્રકાશ પ્રક્રિયાઓ દરમિયાન ફોટોસિસ્ટમ-$I$ નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા $NADP^+$ ને ઇલેક્ટ્રોન આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo