નીચેનામાંથી કયા સસ્તન પ્રાણીઓમાં અવસારણી (cloaca) જોવા મળે છે?

  • A
    પ્રોટોથેરિયા (Prototheria)
  • B
    મેટાથેરિયા (Metatheria)
  • C
    યુથેરિયા (Eutheria)
  • D
    થેરિયા (Theria)

Explore More

Similar Questions

$A$: મેટાથેરિયન્સમાં,વૃષણકોથળી (scrotum) શિશ્ન (penis) ની આગળની તરફ આવેલી હોય છે.
$R$: પ્રોટોથેરિયન્સમાં,વૃષણકોથળી શિશ્નની પાછળની તરફ આવેલી હોય છે.

નીચેનામાંથી કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે?

સસલું ......... ધરાવે છે.

આકૃતિમાં દર્શાવેલ સસ્તન પ્રાણી તેના પ્રજનનના પ્રકારને આધારે કેવું છે?

વર્ગ $Mammalia$ (સસ્તન વર્ગ) માં આવતા પ્રાણીઓનો સાચો સમૂહ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo