પશુઓની ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવે છે?

  • A
    યોગ્ય આવાસ
  • B
    પાણી અને ઘાસચારાનો પૂરતો પુરવઠો
  • C
    કડક સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

મુરાહ એ કોની ઓલાદ છે?

નીચેના પૈકી કોનો સમાવેશ પ્રાણીસંવર્ધનના મુખ્ય હેતુઓમાં થતો નથી?

પશુ સંવર્ધન એ ...$A$... ની સુધારેલી જાતો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે,જે પસંદગીયુક્ત સંકરણ દ્વારા તેમના ...$B$... માં સુધારો કરીને કરવામાં આવે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

$A$ - શુદ્ધ સમયગ્મી (homozygous) રેખાઓ ઉત્પન્ન કરવા માટે અંતઃસંવર્ધન (inbreeding) જરૂરી છે.
$R$ - આના કારણે શ્રેષ્ઠ જનીનો એકત્રિત થાય છે.

માનવસંસ્કૃતિના વિકાસમાં નીચેનામાંથી શું શરૂઆતથી જ વિકાસનો અભિન્ન ભાગ રહ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo