નીચેનામાંથી કઈ અંગિકાઓની જોડીમાં $DNA$ હોતું નથી?

  • A
    કણાભસૂત્ર અને લાયસોઝોમ્સ
  • B
    હરિતકણ અને રસધાની
  • C
    લાયસોઝોમ્સ અને રસધાની
  • D
    કોષકેન્દ્રપટલ અને કણાભસૂત્ર

Explore More

Similar Questions

આપેલ કોષીય અંગિકાઓમાંથી કઈ માહિતી સાથે યોગ્ય રીતે જોડાયેલ નથી?

નીચેનાને જોડો.
$A$. માઇક્રોફિલામેન્ટ$i$. ગ્લાયકોકેલિક્સ
$B$. માઇક્રોટ્યુબ્યુલ$ii$. એક્ટિન
$C$. કશા (Flagella)$iii$. ટ્યુબ્યુલિન
$D$. બેક્ટેરિયાનું બહારનું પડ$iv$. બાહ્ય કમ્પાર્ટમેન્ટ

પ્રાણીકોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે?

કોષની અર્ધ-સ્વયંજનિત અંગિકાઓ ...... છે.

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો.
કોલમ $X$કોલમ $Y$
$(1)$ સૂક્ષ્મતંતુ$(P)$ ગ્લાયકોકેલિક્સ
$(2)$ સૂક્ષ્મનલિકા$(Q)$ એકિટન
$(3)$ કશા$(R)$ ટ્યુબ્યુલિન
$(4)$ જીવાણુનું બાહ્યસ્તર$(S)$ ફ્લેજેલીન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo