નીચેનામાંથી કયું જોડકું અસંગત છે?

  • A
    ઓપીયમ – ક્ષીર
  • B
    ક્લેવીસેપ્સ – ફળ
  • C
    એરિથ્રોઝાયલમ – પુષ્પો
  • D
    કેનાબીસ – પર્ણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રોગોની જોડી રુધિર ચઢાવવાથી (blood transfusion) ફેલાઈ શકે છે?

એન્ટિબોડી અણુની નીચેની રચનામાંથી $X$ અને હેવી ચેઈન (ભારે શૃંખલા) ને ઓળખો.

રોગ અને તેના રોગકારકને યોગ્ય રીતે જોડો.
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ બ્રેકબોન ફીવર$(A)$ લેપ્રોસી (રક્તપિત્ત)
$(2)$ ધનુર$(B)$ ફલેવી-અર્બો વાયરસ
$(3)$ એસ્કેરીયાસીસ$(C)$ ક્લોસ્ટ્રીડિયમ ટીટેની
$(4)$ રક્તપિત્ત$(D)$ એસ્કેરીસ લમ્બ્રીકોઈડિસ

એક વ્યક્તિ,જે અણધાર્યા મૂડ,લાગણીઓનો વિસ્ફોટ,ઝઘડાખોર વર્તન અને અન્ય લોકો સાથે સંઘર્ષ દર્શાવે છે,તે શેનાથી પીડાય છે?

$S -$ વિધાન: અફીણના પરિપકવ બીજ જઠરની તાણ (stomach cramps) રોકવા માટે વપરાય છે.
$R -$ કારણ: કેન્સર વિરોધી દવાઓ ચોક્કસ ગાંઠ માટે વિશિષ્ટ હોતી નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo