ચેતાકોષનો નીચેનામાંથી કયો ભાગ ચરબીયુક્ત આવરણ (fatty sheath) દ્વારા આવરી લેવાયેલ હોય છે?

  • A
    અક્ષતંતુ (Axon)
  • B
    કોષકાય (Cyton)
  • C
    શિખાતંતુ (Dendrite)
  • D
    રેનવિયરની ગાંઠ (Node of Ranvier)

Explore More

Similar Questions

ધારો કે $X$ એ $n$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણને અનુસરે છે, જ્યાં $0 < p < 1$. જો દરેક $r$ માટે $\frac{P(X=r)}{P(X=n-r)}$ એ $n$ થી સ્વતંત્ર હોય, તો $p$ ની કિંમત શું થાય?

$0\,^{\circ}C$ તાપમાને રહેલા $540\, g$ બરફને $80\,^{\circ}C$ તાપમાને રહેલા $540\, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે?

જો $\theta$ એ સદિશો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો હોય અને $|\vec{a} \times \vec{b}| = |\vec{a} \cdot \vec{b}|$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કણના કોણીય સ્થાનાંતરનું સમીકરણ $\theta(t) = 2t^3 + 0.5$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\theta$ રેડિયનમાં અને $t$ સેકન્ડમાં છે,તો શરૂઆતથી $2 \, s$ પછી કણનો કોણીય વેગ ......... $rad/s$ હશે.

$m$ ની કઈ કિંમત માટે રેખા $\frac{x-4}{1}=\frac{y-2}{1}=\frac{z-m}{2}$ એ સમતલ $2x-4y+z=7$ માં આવેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo