નીચેનામાંથી કઈ વનસ્પતિઓ મરુદભિદ (xerophytes) ના લક્ષણો વિકસાવે છે?

  • A
    સૂર્યપ્રિય વનસ્પતિઓ (Heliophytes)
  • B
    છાયાપ્રિય વનસ્પતિઓ (Sciophytes)
  • C
    જલોદભિદ (Hydrophytes)
  • D
    ક્ષારોદભિદ (Halophytes)

Explore More

Similar Questions

ખુલ્લા સમુદ્રના કયા ભાગમાં ઉત્પાદકો જોવા મળે છે?

રણ અને વર્ષાવન જેવા મુખ્ય જીવાવરણોનું નિર્માણ શેના દ્વારા થાય છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ક્ષારોની સાંદ્રતા) કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. $5\%$ કરતાં ઓછી $I$. અંત:સ્થલીય જળ
$Q$. $30-35\%$ $II$. અતિક્ષારીય ખારાપાણીના સરોવર
$R$. $100\%$ થી વધારે $III$. સમુદ્ર

સાચું વાક્ય પસંદ કરો.

જુદા જુદા સ્થળોએ જમીનનું સ્વરૂપ અને ગુણધર્મો શેના કારણે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo