મગજના નીચેનામાંથી કયા ભાગને તેના કાર્ય સાથે ખોટી રીતે જોડવામાં આવ્યો છે?

  • A
    કોર્પસ કેલોસમ $\Rightarrow$ ડાબા અને જમણા સેરેબ્રલ કોર્ટેક્સ વચ્ચે સંદેશાવ્યવહાર
  • B
    સેરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક) $\Rightarrow$ ગણતરી અને ચિંતન
  • C
    મેડ્યુલા ઓબ્લોન્ગાટા $\Rightarrow$ હોમિયોસ્ટેટિક નિયંત્રણ
  • D
    સેરેબેલમ (અનુમસ્તિષ્ક) $\Rightarrow$ ભાષાની સમજ

Explore More

Similar Questions

કોર્પસ કેલોસમ (corpus callosum) કોને જોડે છે?

પશ્વ કોરોઇડ પ્લેક્સસ (posterior choroid plexus) ક્યાં જોવા મળે છે?

મધ્યસ્થ ચેતાતંત્રની અંદર અક્ષતંતુઓનો સમૂહ . . . . . . છે.

નીચેનામાંથી કયું અનુકંપી ચેતાતંત્રની અસર નથી?

મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$ માં ........ નો સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo