નીચેનામાંથી કઈ વસ્તી આંતરક્રિયા સાચી છે?

  • A
    જાતિ $A \rightarrow +$, જાતિ $B \rightarrow -$, આંતરક્રિયાનું નામ $\rightarrow$ સહજીવન (Mutualism)
  • B
    જાતિ $A \rightarrow -$, જાતિ $B \rightarrow +$, આંતરક્રિયાનું નામ $\rightarrow$ સ્પર્ધા (Competition)
  • C
    જાતિ $A \rightarrow -$, જાતિ $B \rightarrow -$, આંતરક્રિયાનું નામ $\rightarrow$ પરભક્ષણ (Predation)
  • D
    જાતિ $A \rightarrow +$, જાતિ $B \rightarrow -$, આંતરક્રિયાનું નામ $\rightarrow$ પરોપજીવન (Parasitism)

Explore More

Similar Questions

ઓર્કિડ અને આંબાના ઝાડ વચ્ચેની આંતરક્રિયા નીચેનામાંથી શું દર્શાવે છે?

વનસ્પતિ ખાતા પ્રાણીઓને અલગ રીતે $A$ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે,તેઓ વ્યાપક પારિસ્થિતિક સંદર્ભમાં $B$ થી બહુ અલગ નથી. $A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કોનામાં માલિક-દાસ જેવો સંબંધ જોવા મળે છે?

પ્રાણીઓમાં શિકારથી બચવાની જન્મજાત ક્ષમતા હોય છે. તેના ઉદાહરણો નીચે આપેલ છે. ખોટું ઉદાહરણ પસંદ કરો.

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i) \ (-, 0)$
$(b)$ સહભોજિત $(ii) \ (+, -)$
$(c)$ સહોપકારિતા $(iii) \ (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv) \ (+, +)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo