નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $[Cu(NH_3)_6]^{2+}$ એ રંગહીન આયન છે
  • B
    $[Zn(H_2O)_6]^{2+}$ આયન વાદળી રંગનો છે
  • C
    $[Ni(CN)_4]^{2-}$ આયનનો આકાર સમચતુષ્ફલકીય છે
  • D
    નિકલ ડાયમિથાઈલ ગ્લાયોક્સિમેટ લાલ રંગનું હોય છે

Explore More

Similar Questions

નીચેનામાંથી પેરામેગ્નેટિક હોય તેવા અણુઓ/જાતિઓની કુલ સંખ્યા $........$ છે.
$O_2, O_2^{+}, O_2^{-}, NO, NO_2, CO, K_2[NiCl_4], [Co(NH_3)_6]Cl_3, K_2[Ni(CN)_4]$

$[Ni(CO)_4]$ ડાયામેગ્નેટિક છે. આ સંકીર્ણ માટે કયું વિધાન સાચું છે?

નીચેના કોષ્ટકમાંથી સાચો સેટ ઓળખો:

નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને સાચું વિધાન ઓળખો:
$[M(gly)_2(NH_3)_2]^+ \xrightarrow[-2NH_3]{+gly} [M(gly)_3]$

આપેલ જલીય પ્રક્રિયા માટે,કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$2KI + 2K_3[Fe(CN)_6] \xrightarrow{H_2SO_4} I_2 + 2K_4[Fe(CN)_6]$
$(A)$ પ્રથમ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા છે.
$(B)$ સફેદ અવક્ષેપ $K_2Zn_3[Fe(CN)_6]_2$ છે.
$(C)$ ગાળણમાં સ્ટાર્ચનું દ્રાવણ ઉમેરતા વાદળી રંગ મળે છે.
$(D)$ સફેદ અવક્ષેપ $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo