નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ઓરડાના તાપમાને,ફોર્મિલ ક્લોરાઈડ $CO$ અને $HCl$ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
  • B
    એસીટામાઈડ નિર્બળ બેઝ તેમજ નિર્બળ એસિડ તરીકે વર્તે છે.
  • C
    $CH_3CONH_2 \xrightarrow{LiAlH_4} CH_3CH_2NH_2$
  • D
    ઉપરના ત્રણમાંથી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

સંયોજનો $X$ અને $Y$ અનુક્રમે કયા છે?

$0^\circ C$ તાપમાને એનિલીનની $NaNO_2 / HCl$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $A$ મળે છે, જેની $CuCN / KCN$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $B$ મળે છે, જે $H_2 / Ni$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $C$ આપે છે. સંયોજન $C$ ની $HNO_2$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $D$ મળે છે. $D$ નું બંધારણ શું છે?

કાર્બનિક પદાર્થ $A$ ની પ્રક્રિયા $NH_3$ સાથે ગરમ કરતા $B$ મળે છે. $B$ ને $KOH$ ની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરતાં $CH_3CH_2NH_2$ આપે છે. તો $A$ શું છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ એમાઈન્સના સંશ્લેષણ કે અલગીકરણ માટે નથી?

એનિલીનની પ્રક્રિયામાં,નીચે દર્શાવ્યા મુજબ રંગીન નીપજ $C$ મેળવવામાં આવી:
$A$ $\xrightarrow{NaNO_2/HCl} B$ $\xrightarrow{N,N-dimethylaniline, \text{cold}} C$
$C$ નું બંધારણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo