એકલ સ્લિટ વિવર્તન ભાત (single slit diffraction pattern) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(I)$ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ગૌણ અધિકતમ કરતા બમણી હોય છે.
$(II)$ મધ્યસ્થ અધિકતમથી દૂર જતાં ગૌણ અધિકતમની તીવ્રતા ઘટે છે.
$(III)$ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સ્લિટની પહોળાઈથી સ્વતંત્ર છે.
$(IV)$ મધ્યસ્થ અધિકતમની તીવ્રતા અને ગૌણ અધિકતમની તીવ્રતા સમાન હોય છે.

  • A
    $(I)$ અને $(III)$ બંને
  • B
    $(I)$ અને $(IV)$ બંને
  • C
    $(II)$ અને $(IV)$ બંને
  • D
    $(I)$ અને $(II)$ બંને

Explore More

Similar Questions

એક સ્લિટ વિવર્તનના પ્રયોગમાં,જ્યારે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,ત્યારે ફ્રિન્જ વચ્ચેનું કોણીય અંતર

દૂરના સ્ત્રોતમાંથી આવતો $\lambda = 600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ $1 \, mm$ પહોળી એક સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત $2 \, m$ દૂર રહેલા પડદા પર અવલોકવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુએ આવેલી પ્રથમ અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

$0.20 \, mm$ પહોળાઈની એક સિંગલ સ્લિટને $500 \, nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. અવલોકન પડદો સ્લિટથી $80 \, cm$ દૂર મૂકવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ ..... $mm$ હશે.

$a$ પહોળાઈની એક સ્લિટને કારણે મળતા વિવર્તન ભાતમાં,જ્યારે $5000 \; \mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ સ્લિટ પર આપાત થાય છે ત્યારે પ્રથમ ન્યૂનતમ $30^{\circ}$ ના ખૂણે જોવા મળે છે. પ્રથમ ગૌણ મહત્તમ કયા ખૂણે જોવા મળશે?

જો $628 \ nm$ પ્રકાશનો ઉપયોગ કરીને નોંધાયેલ સિંગલ સ્લિટ ડિફ્રેક્શન પેટર્નમાં સેન્ટ્રલ મેક્સિમમની ડાબી બાજુના બીજા મિનિમમ અને સેન્ટ્રલ મેક્સિમમની જમણી બાજુના ત્રીજા મિનિમમ વચ્ચેનું કોણીય અંતર $30^{\circ}$ હોય,તો સ્લિટની પહોળાઈ . . . . . . $\mu m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo