દૂરના સ્ત્રોતમાંથી આવતો $\lambda = 600 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશનો કિરણપુંજ $1 \, mm$ પહોળી એક સ્લિટ પર પડે છે અને પરિણામી વિવર્તન ભાત $2 \, m$ દૂર રહેલા પડદા પર અવલોકવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુએ આવેલી પ્રથમ અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $1.2 \, cm$
  • B
    $1.2 \, mm$
  • C
    $2.4 \, cm$
  • D
    $2.4 \, mm$

Explore More

Similar Questions

$a$ માપની સ્લિટને $\lambda$ તરંગલંબાઈ ધરાવતા સમાંતર પ્રકાશના કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જે ખૂણે આ પ્રકાશનું વિવર્તન થાય છે તે આશરે . . . . . . છે.

જ્યારે પીળા પ્રકાશને વાદળી પ્રકાશ દ્વારા બદલવામાં આવે ત્યારે વિવર્તન ભાત (diffraction pattern) માં શું ફેરફાર થશે? શલાકાઓ કેવી બનશે?

$a$ પહોળાઈની સ્લિટ પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. સ્લિટથી $D$ અંતરે મૂકેલા પડદા પર મળતી વિવર્તન ભાતમાં $1^{st}$ અને $3^{rd}$ ન્યૂનતમ વચ્ચેનું રેખીય અંતર . . . . . . છે.

$2.4 \ mm$ ની છિદ્રવાળી એક સ્લિટ પર થતા વિવર્તનના અભ્યાસ માટે સોડિયમ પ્રકાશની $590 \ nm$ અને $596 \ nm$ એમ બે તરંગલંબાઈઓનો વારાફરતી ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2 \ m$ છે. બંને કિસ્સાઓમાં મળતા વિવર્તન ભાતમાં પ્રથમ ગૌણ મહત્તમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું હશે?

શ્વેત પ્રકાશ વડે એક સ્લિટનું વિવર્તન (diffraction) ભાત રચાય છે. કઈ તરંગલંબાઈ માટે વિવર્તન ભાતમાં $4^{\text{th}}$ ગૌણ મહત્તમ (secondary maximum),$\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની ભાતના $3^{\text{rd}}$ ગૌણ મહત્તમ સાથે સંપાત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo