નીચેનામાંથી કયું વિધાન સત્ય છે અને કયું અસત્ય છે? દરેક કિસ્સામાં તમારા જવાબ માટે યોગ્ય કારણ આપો.
$q$: વર્તુળનું કેન્દ્ર વર્તુળની દરેક જીવાને દુભાગે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(B) આપેલ વિધાન $q$ અસત્ય છે.
જો જીવા એ વર્તુળનો વ્યાસ ન હોય,તો કેન્દ્ર તે જીવાને દુભાગશે નહીં.
બીજા શબ્દોમાં કહીએ તો,વર્તુળનું કેન્દ્ર જીવાને ત્યારે જ દુભાગે છે જો તે જીવા વર્તુળનો વ્યાસ હોય.

Explore More

Similar Questions

$7\,cm$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર તારને કાપીને $12\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ તરીકે ફરીથી વાળવામાં આવે છે. ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ......$^o$ છે.

ત્રિકોણ $PQR$ એ વર્તુળ $x^2 + y^2 = 25$ માં અંતર્ગત છે. જો $Q$ અને $R$ ના યામ અનુક્રમે $(3, 4)$ અને $(-4, 3)$ હોય,તો $\angle QPR$ નું મૂલ્ય કેટલું થાય?

ધારો કે ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતું વર્તુળ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. જો $A = (2, 4)$ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

રેખા $3x + 2y = 12$ અને વર્તુળ $x^2 + y^2 - 4x - 6y + 3 = 0$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો વર્તુળ પરના બિંદુઓ $(1,2)$ અને $(2,-1)$ ને જોડતી જીવા તેના પરિઘ પરના કોઈપણ બિંદુએ $\frac{\pi}{4}$ નો ખૂણો આંતરે,તો આવા વર્તુળનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo