ઍમ્પ્લિટ્યુડ મૉડ્યુલેશન $(AM)$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    કેરિયર તરંગની આવૃત્તિ અચળ રહે છે.
  • B
    કેરિયર તરંગની પ્રારંભિક કળા અચળ રહે છે.
  • C
    કેરિયર તરંગનો ઍમ્પ્લિટ્યુડ અચળ રહે છે.
  • D
    કેરિયર તરંગની આવૃત્તિ અને પ્રારંભિક કળા બંને અચળ રહે છે.

Explore More

Similar Questions

$1500 \text{ MHz}$ પર વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસારણ માટે એન્ટેનાનું લઘુત્તમ કદ કેટલું હોવું જોઈએ?

$100\,m$ લાંબો એન્ટેના $500\,m$ ઊંચી ઇમારત પર લગાવવામાં આવ્યો છે. આ સંકુલ $\lambda$ (આશરે) ........ $m$ તરંગલંબાઇ ધરાવતા તરંગો માટે ટ્રાન્સમિશન ટાવર બની શકે છે.

એક ટ્રાન્સમીટિંગ એન્ટેનાની ઊંચાઈ $h \ m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $45 \ m$ છે. તેમની વચ્ચેનું અંતર $40 \ km$ છે. બંને એન્ટેના વચ્ચે સંતોષકારક $Line\, of\, Sight$ $(LOS)$ કોમ્યુનિકેશન માટે,ટ્રાન્સમીટિંગ એન્ટેનાની ઊંચાઈ $h$ કેટલી હોવી જોઈએ? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \ km$)

Difficult
View Solution

એક ટ્રાન્સમિટિંગ ઍન્ટેના $50 \ m$ ઊંચા ટાવર પર છે અને રિસીવિંગ ઍન્ટેના $5 \ m$ ઊંચાઈએ છે,તો મહત્તમ કમ્યૂનિકેશન અવધિ કેટલા $km$ મળશે? ($R = 6400 \ km$ લો.)

$AM$ નો ઉપયોગ બ્રોડકાસ્ટિંગ માટે થાય છે કારણ કે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo