નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ડીઓક્સિજનેટેડ રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ $40\; mm\; Hg$ હોય છે.
  • B
    ઓક્સિજનેટેડ રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ $95\; mm\; Hg$ હોય છે.
  • C
    વાયુકોષ્ઠની હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ $104\; mm\; Hg$ હોય છે.
  • D
    ડીઓક્સિજનેટેડ રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ $95\; mm\; Hg$ હોય છે.

Explore More

Similar Questions

ફેફસા તરફ વહન પામતા રુધિરમાં ફેફસાથી દૂર જતા રુધિર કરતા શેનું પ્રમાણ વધારે હોય છે?

વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં ઓક્સિજનના આંશિક દબાણ $(PO_2)$ માટે નીચેના જોડકા જોડો.
કોલમ-$I$કોલમ-$II$ ($PO_2$ in $mm\, Hg$)
$P$. વાતાવરણીય હવા$I$. $159$
$Q$. પેશીઓ$II$. $95$
$R$. ઓક્સિજનયુક્ત રુધિર$III$. $40$

સસ્તન પ્રાણીઓના ફેફસામાં શ્વાસવાહિકાઓમાં ખૂલતી વાયુકોષ્ઠીય નલિકાની આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠોની હાજરી શું સૂચવે છે?

ફેફસાંમાં,હવા શિરાયુક્ત રુધિરથી કોના દ્વારા અલગ પડે છે?

માનવ શ્વસનતંત્રના વિવિધ ભાગોમાં વાયુઓના આંશિક દબાણ ($PO_2$ અને $PCO_2$) ના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo