નીચેનામાંથી કયું સેમિકાર્બેઝાઈડ સાથે બે આઈસોમર (સમઘટકો) બનાવશે?

  • A
    બેન્ઝાલ્ડિહાઈડ
  • B
    એસીટોન
  • C
    બેન્ઝોક્વિનોન
  • D
    બેન્ઝોફેનોન

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ કઈ છે?

સંયોજન $(A)$ જેનું આણ્વીય સૂત્ર $C_6H_{12}O_3$ છે,તે આયોડોફોર્મ કસોટીમાં ધન અને ટોલેન્સ કસોટીમાં ઋણ પરિણામ આપે છે. પાણી અને $H_2SO_4$ ના ટીપા સાથે પ્રક્રિયા કરવાથી,તે ટોલેન્સ કસોટીમાં ધન પરિણામ આપે છે. સંયોજન $(A)$ કયું છે?

$PhCHO$ અને $HCHO$ ના મિશ્રણને $NaOH$ સાથે પ્રક્રિયા કરાવતા,કેનિઝારો પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ વેનિલીન, જેમાં બેન્ઝીન રિંગ પર મેથોક્સી સમૂહ, હાઈડ્રોક્સિલ સમૂહ અને આલ્ડિહાઈડ સમૂહ જોડાયેલા હોય છે, તે $NaOH$ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે.
વિધાન $(II) :$ વેનિલીન ખૂબ જ સરળતાથી સ્વયં-આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અનુભવશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજો $A$,$B$,અને $C$ ઓળખો:
$C_6H_5CONH_2$ $\xrightarrow{P_2O_5, \Delta} A$ $\xrightarrow[(ii) H_2O]{(i) DIBAL-H} B$
$A \xrightarrow[(ii) H_3O^+, \Delta]{(i) (CH_3CO)_2O/CH_3COONa} C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo