આમાંથી કયા પદાર્થનો ઉપયોગ રોકેટ પ્રોપેલન્ટમાં બળતણ તરીકે થતો નથી?

  • A
    પ્રવાહી $He$
  • B
    પ્રવાહી હાઇડ્રોજન
  • C
    કેરોસીન
  • D
    પ્રવાહી હાઇડ્રેઝિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન રોકેટ બળતણ માટે સાચું નથી?

સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં તથા રૉકેટ બળતણમાં કોનો ઉપયોગ થાય છે?

નાઈટ્રોસેલ્યુલોઝ અને નાઈટ્રોગ્લિસરીનનું મિશ્રણ એ કયા પ્રકારનું પ્રોપેલન્ટ છે?

પ્રવાહી રોકેટ બળતણ સાથે ઓક્સિડેશનકર્તા તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયું દ્વિ-પ્રવાહી (biliquid) નોદક (propellant) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo