નીચેનામાંથી કયું તત્વ ઉભયગુણી (amphoteric) ઓક્સાઇડ બનાવી શકતું નથી?

  • A
    $Al$
  • B
    $Sn$
  • C
    $Sb$
  • D
    $P$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $81$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $162 \ L \ mol^{-1} \ s^{-1}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક ($L \ mol^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

એક પદાર્થ સમાન પ્રવેગ સાથે ગતિ કરી રહ્યો છે જે તેની ગતિની તત્કાલીન દિશાને સમાંતર છે. આ પદાર્થનો સ્થાનાંતર $(s) - $ વેગ $(v)$ આલેખ કેવો હશે?

અતિવલય $5 x^2-y^2=5$ ને $(2,8)$ માંથી પસાર થતા સ્પર્શકો પૈકી એકનું સમીકરણ શોધો.

જો બે રેખાઓના દિક-ગુણોત્તર $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવેલ હોય, તો રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો:

એક પરમાણુમાં,બે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ $R$ અને $4R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ફરે છે. તેમને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo