વનસ્પતિક પ્રજનન (vegetative propagation) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    સરળ અને સસ્તી પદ્ધતિ
  • B
    ઝડપી પ્રજનન
  • C
    જનીનિક રીતે સમાન છોડનું ઉત્પાદન
  • D
    જનીનિક રીતે અસમાન છોડનું ઉત્પાદન

Explore More

Similar Questions

યીસ્ટમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે?

ઓફસેટ એ એક પ્રકારનું પ્રકાંડ છે જે શેમાં જોવા મળે છે?

સજીવમાં પ્રજનન પરિપક્વતા પ્રાપ્ત કરતા પહેલાના વૃદ્ધિના સમયગાળાને શું કહે છે?

$Bryophyllum$,જળકુંભી (water hyacinth),આદુ વગેરે જેવી કેટલીક વનસ્પતિઓમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણી શકાય? બે/ત્રણ કારણો આપો.

વનસ્પતિઓમાં વાનસ્પતિક પ્રજનન એકમો (vegetative propagules) માટે નીચેના કોલમ જોડો:
કોલમ $I$ કોલમ $II$
$(1)$ $Bryophyllum$ (પાનફૂટી) $(a)$ ભૂસ્તારિકા (Offset)
$(2)$ $Agave$ (રામબાણ) $(b)$ કક્ષકલિકાઓ (Eyes)
$(3)$ $Potato$ (બટાટા) $(c)$ પર્ણકલિકાઓ (Leaf buds)
$(4)$ $Water$ $hyacinth$ (જળકુંભી) $(d)$ પ્રકલિકાઓ (Bulbils)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo