નીચેનામાંથી કયું ટાઈફોઈડનું લક્ષણ નથી?

  • A
    ત્વચા પર ગુલાબી રંગના ચકામાં.
  • B
    પેશીઓમાં લસિકાનો ભરાવો થવાથી સોજો (એડીમા) આવવો.
  • C
    જીભ પર સફેદ પડ જામવું.
  • D
    એનોરેક્સિયા,એટલે કે ભૂખ ન લાગવી.

Explore More

Similar Questions

ન્યુમોનિયા રોગમાં કયા દ્રવ્યસભર પ્રવાહીનો સ્રાવ રોગકારક બૅક્ટેરિયા માટે સંવર્ધન માધ્યમ તરીકે વર્તે છે?

ન્યુમોનિયાના લક્ષણો ઓળખો.

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?
રોગ - રોગકારક

નીચેનામાંથી કયો રોગકારક ફેફસાંને સંક્રમિત કરે છે?

ટાઇફોઇડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo