નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_4$ વનસ્પતિ છે?

  • A
    પપૈયું
  • B
    બટાટા
  • C
    મકાઈ
  • D
    વટાણા

Explore More

Similar Questions

એગ્રેનલ (Agranal) હરિતકણ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $C_4$ વનસ્પતિ નથી?

$C_4$ વનસ્પતિમાં ......... ના હરિતકણમાં કાર્બનનું પુનઃસ્થાપન (re-fixation) થાય છે.

$C_{3}$ વનસ્પતિની તુલનામાં,$C_{4}$ વનસ્પતિ દ્વારા હેક્સોઝ શર્કરાના એક અણુના ચોખ્ખા ઉત્પાદન માટે $ATP$ ના કેટલા વધારાના અણુઓની જરૂર પડે છે?

Difficult
View Solution

કયો પાક સૌરઊર્જામાંથી $2-4 \ kg/m^2$ ની સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo