નીચેનામાંથી કયું એક ઉત્સેચક છે?

  • A
    ઇન્સ્યુલિન
  • B
    રાઇબોફ્લેવિન
  • C
    ગ્રાઇસોફલ્વિન
  • D
    લાઇપેઝ

Explore More

Similar Questions

$A$: પ્રોટીન વગર જીવન શક્ય નથી.
$R$: બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.

ઉત્સેચકના સક્રિય સ્થાન (active site) સાથે શું જોડાય છે?

નામકરણની આધુનિક પદ્ધતિમાં,નીચેનામાંથી કયો ઉત્સેચક $6^{th}$ સ્થાન ધરાવે છે?

ઈન્વર્ટેઝ ઉત્સેચક ....... નું જળવિભાજન (હાઈડ્રોલિસિસ) કરે છે.

આપેલી આકૃતિ ઉત્સેચક દ્વારા પ્રક્રિયકનું નીપજમાં રૂપાંતરણ દર્શાવે છે. નીચેના ચાર વિકલ્પોમાંથી કયા વિકલ્પમાં પ્રક્રિયાના ઘટકો $a, b, c, \& \ d$ ને યોગ્ય રીતે ઓળખવામાં આવ્યા છે?
$(i)$ સ્થિતિ ઉર્જા (Potential energy)
$(ii)$ સંક્રાંતિ અવસ્થા (Transition state)
$(iii)$ ઉત્સેચક સાથે સક્રિયકરણ ઉર્જા
$(iv)$ ઉત્સેચક વગર સક્રિયકરણ ઉર્જા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo